• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘ કારોબારી સભા નું આયોજન કરવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજરોજ કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વાર્ષિક કારોબારી સભા હોટલ ખોડલ ખાતે યોજવામાં આવી જેમાં આજની કારોબારીના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ભાઈ શ્રી હરિભાઈ વાળા ની સર્વાનુંમતે નિમણૂક કરવામાં આવ્યું તેમજ જિલ્લાના મહામંત્રી મનુભાઈ વાળા ,કોડીનાર શિક્ષક શરાફી મંડળીના પ્રમુખશ્રી સુરસિંહભાઈ વૈશ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ તેમજ.. પે સેન્ટરના આચાર્યશ્રીઓ તાલુકાના કારોબારી સભ્યો તેમજ જિલ્લાના કારોબારી સભ્યો ની હાજરીમાં આપેલ એજન્ડા ના તમામ કાર્યક્રમ ની રૂપરેખા મંત્રી શ્રી સુરસિંહભાઈ ડોડીયા એ રજુ કરી તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા અને જૂની પેન્શન યોજના,ઉપધો, એકમ કસોટી, 97 ની સળંગ સર્વિસ બાબતે, જિલ્લા પંચાયતની હાઉસિંગ લોન બાબતે, પુસ્તકો એક સાથે આવે, સ્વાધ્યાય પોથી વેલા મળે,, જીપીએફ, cpf ના નામમાં સુધારા બાબતે, સભાસદ ફી બાબતે, આવા અનેક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી અને અધૂરા કામોને વહેલી તકે પૂરા કરવા તેમજ રજૂઆત કરવી… અને અધ્યક્ષ સ્થાનેથી હરિભાઈ વાળાએ મોટાભાગના મુદ્દાઓ ની રજૂઆત રાજ્ય લેવલે કરી અને નિરાકરણ વહેલી તકે આવે એવા એના તરફથી પ્રયત્ન રહેશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી: હનુમાન જયંતિએ ૩૫૦૦ રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવતી મોરબી ની નવયુગ સ્કૂલ*

editor

*HELLO MORBI:ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન*

editor

Leave a Comment