• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા કક્ષાનો કલા મહોત્વસવ બીઆરસી જોડીયા ખાતે ઉજવવામાં આવ્યો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ. હડિયાણા…………..

આજરોજ તારીખ 8. 8. 2022 સોમવારે જોડિયા તાલુકા કક્ષાનો કલા મહોત્સવ બીઆરસી જોડીયા ખાતે ઉજવવામાં આવ્યો આઝાદીકા અમૃત મહોત્સવ ના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બ્લોક કક્ષાનો કલામ મહોત્સવ 2022 ની ઉજવણી જોડિયા બીઆરસી ખાતે કરવામાં આવી જેમાં જોડિયા તાલુકાના પાંચ સી.આર.સી કક્ષાએથી ચાર સ્પર્ધામાં કુલ 20 વિદ્યાર્થીઓ ભાગ લીધો જેમાં બાળ કવિ સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને સંગીત વાધન સ્પર્ધા માં ભાગ લઈ વિદ્યાર્થઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ સ્પર્ધામાં વિજેતા બાળકો બાળ કવિ સ્પર્ધામાં પીપરીયા ક્રિસા સાગરભાઇ શ્રી જસાપર પ્રાથમિક શાળા એ પ્રથમ સ્થાન મેળવેલ છે સંગીત ગાયન સ્પર્ધામાં માવી રાધિકા શ્રી બાલંભા તાલુકા શાળાએ પ્રથમ સ્થાન મેળવેલ છે ચિત્ર સ્પર્ધામાં પીલુડિયા એસવી ઇલિયાસભાઈ શ્રી હડીયાણા કન્યા શાળાએ પ્રથમ સ્થાન મેળવેલ છે તથા સંગીત વાદન સ્પર્ધામાં અંદર પાર્ક ક્રિષ્ન હરેશભાઈ શ્રી અંબાલા પ્રાથમિક શાળા એ પ્રથમ સ્થાન મેળવેલ છે આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાના તમામ સી.આર.સી કોઓર્ડીનેટર તથા બીઆરસી સ્ટાફ તથા અન્ય શાળામાંથી આવેલ શિક્ષકોએ નિર્ણાયકની ભૂમિકા ભજવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા બી આર સી કોર્ડીનેટર શ્રી જોડીયા જામી આસિફભાઇ ખૂબ જય મત ઉઠાવી હતી

Related posts

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો ૨૦૦મો જન્મોત્સવ-ટંકારા*

editor

*HELLO MORBI: શિક્ષક તરીકેની ફરજ બજાવીને વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન આપનાર મહિલા ધર્મિષ્ઠાબેન પટેલ બન્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હવે ગુનેગારો ને કાયદા તોડને કાયદાના પાઠ કરાવે છે*

editor

*મોરબી નગરપાલિકા દ્વારા જૂની પ્રભાત હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથેના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ*

Hello Morbi

Leave a Comment