• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં યુવા ગ્રુપ કા રાજા આયોજિત ગણેશ ઉત્સવમાં બાપા અને મુસ્કરાજની કૃતિ રજૂ કરાય*

રીપોર્ટ
જનક રાજા
મોરબી

મોરબીમાં યુવા ગ્રૂપ કા રાજા આયોજિત ગણેશોત્સવમાં બાપા અને મૂષકરાજની કૃતિ રજૂ કરાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ દિવસ સુધી સવાર-સાંજ નિયમિત આરતી -પૂજા -અર્ચના કરીને વિઘ્નહર્તાની કરાઇ છે આરાધના

મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે યુવા ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવ ગત રોજ સાંજે આરતીમાં ગણપતિબાપા તેમના વાહન મુષકરાજની કૃતિના દર્શનનું આયોજન કરાયું હતું.જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો

પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં યુવા ગ્રુપ દ્વારા સોસાયટીના સાર્વજનિક મેદાનમાં સતત્ત બીજા વર્ષે બાપાનો પંડાલ ઉભો કરવામાં આવ્યો છે અને ભક્તિભાવપૂર્વક વાજતે ગાજતે ગણેશજી મૂર્તિનું સોસાયટીના ગેટથી પંડાલ સુધી રાસ-ગરબાની રમઝટ સાથે સ્થાપન કરવામાં આવ્યું છે.

અહીં ગણેશોસ્તવ દરમિયાન દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરાઇ છે.પંડાલમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના સાથે દરરોજ ગણપતિ દાદાને લાડુ, અન્નકૂટ સહિતના પ્રસાદ અર્પણ કરાઇ તો. મહાઆરતી સાથે દરરોજ ગણેશજીની ભક્તિ કરીને લોકો વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બન્યા છે. ગત રોજ સાંજે ગણેશ મહોત્સવમાં આરતીમા સોસાયટીના બાળકોને ગણપતિ બાપા અને તેમનું વાહન મુસકરાજ બનાવી ભક્તોને દર્શન આપવામા આવ્યા હતા .જેનો બોહળ સંખ્યામાં ભકજનોને બાપા ના દર્શનનો લ્હાવો લીધો હતો

Related posts

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રાઘવજી પટેલ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ*

Hello Morbi

*માંગરોળ તાલુકાના યુવા પ્રેસ રિપોર્ટર એવા વસીમખાન બેલીમ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:પરોપકારી તેમજ સેવાભાવી સ્વભાવના જાજરમાન વ્યક્તિ લોલાડા/ડીસા FC/ગાંધીનગરના જસવંતલાલ નારણલાલ ઠકકરની અણધારી વસમી વિદાય*

editor

Leave a Comment