• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ, હાઈઝીન કીટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……

તા:૨૬/૦૯/૨૦૨૨ નાં રોજ જોડીયા તાલુકામાં icds વિભાગ દ્વારા પોષણ માસની ઊજવણી કરવામાં આવી જેમાં જોડીયા તાલુકામાં icds વિભાગ દવારા અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી અને અતિ કુપોષિત બાળકોના આરોગ્ય તપાસ કરવામાં આવી.

બાળકોને પોષણ કીટ જોડિયા તાલુકા પંચાયતનાં અધિકારીશ્રી તથા કર્મચારીશ્રી અને પદાધિકારીશ્રી દ્વારા લોક ફાળાનાં સહયોગથી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જોડિયા તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી વલભભાઈ ગોઠી તથા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી વિનોદભાઈ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઊર્મિબેન મનરેગા યોજના ના અધિકારી શ્રી અર્જુનભાઈ અને તાલુકા હિસાબનીશ હરદેવસિંહ તથા ખેતીવાડી વિસ્તરણ અધિકારી શ્રી ભાવેશભાઈ એ હાજરી આપી પ્રોત્શાહિત કર્યા હતા,

આ કાર્યક્રમ જોડિયા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી નર્મદાબેન ડી.ઠોરીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં બાળકો નાં આરોગ્ય તપાસ માટે ડો.હાર્દિકભાઈ રામોલીયાને બોલાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોષણ અભિયાન બ્લોક કો-ઓર્ડીનેટર હેતલબેન ચનીયારા, તથા પાપા પગલી ઇન્ટ્રસ્ટર નાઝમીનબેન ખાન, icds અન્ય કર્મચારી શ્રીવિજયાબેન ગોહેલ અને જ્યોત્સનાબેન ગુંસાઈ, જીતેશભાઈ વરિયા તથા અમીનભાઈ ઓડીયા અને આંગણવાડી વર્કર બહેનોએ ભારે જહમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવેલ……..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્મદિવસ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં લગ્નદિવસ નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજનનું કરવામાં આવ્યું આયોજન*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ કિ રૂ,૨૫,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૭૫૫૦૦ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment