• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના રઘુવંશી લોહાણા શ્રેષ્ઠી રાયચંદભાઈ કે.મજેઠીયાનું થયેલ આકસ્મિક નિધન* 

ડીસાના ખૂબ જ સેવાભાવી,ધર્મપ્રેમી,ગૌપ્રેમી,સમાજપ્રેમી,રાષ્ટ્રપ્રેમી એવા લોહાણા સમાજના રાયચંદભાઈ કાનજીભાઈ મજેઠીયા/ઠક્કરનું 62 વર્ષની નાની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેમના પરિવાર,સમાજ તેમજ ડીસા નગરમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી છે.

સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો તેમજ નગરજનો જોડાયા હતા.શાંતિધામ સ્મશાનભૂમિ ખાતે સર્વ ભગવાનભાઈ બંધુ,શાંતિલાલ વકીલ,લીલાધરભાઈ આચાર્ય, કાંતિભાઈ કતીરા,નરેશભાઈ ઉડેચા,ભરતભાઈ વેલકમવાળા,કમલેશભાઈ રાચ્છ,પ્રવિણભાઈ સાધુ,ભરતભાઈ ધાનેરાવાળા સહિત સૌએ સદગતના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.કાનજીભાઈ ભીખાલાલ મજેઠીયા પરિવાર વતી અશોકભાઈએ સૌનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*મોરબી: પીપળી ગામે વાડીમાં જુગાર રમતા 45910 ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી વીશીપરા મદીના સોસાયટી પાસેથી દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

Leave a Comment