• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ૧લી ડિસેમ્બરના રોજ મતદાન* *યોજાનાર હોઈ સમગ્ર જિલ્લામાં ‘જાહેર રજા’ જાહેર કરાઈ*

વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાન કરી શકે

 

 તે માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ૦૧ લી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પ્રથમ ચરણમાં મોરબી જિલ્લામાં મતદાન યોજાનાર છે. રાજ્યના સામન્ય વહીવટ વિભાગ દ્વારા મતદાન માટે સબંધિત જિલ્લાઓમાં ‘જાહેર રજા’ તરીકે જાહેર કરવામાં આવે છે. જે અન્વયે ૧લી ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લામાં પણ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ શકે તે માટે રજા જાહેર કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ઘર્મલાભ સોસાયટીમાં રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*ટંકારા પાંજરાપોળ દ્વારા 150 વરસ થી અબોલ જીવો ની સેવા*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment