• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:વિધાનસભા ની ચટણી નુઆજે રંગે ચંગે મતદાન થઈ રહ્યુ છે*

વિધાનસભાની ચૂંટણીનું આજે રંગે ચેંગે મતદાન ચાલી રહ્યું છે. મોરબીમાં પણ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ક્યાંક વ્હીલચેર સાથે મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. તો ક્યાંક નવયુગલ મીંઢણ સાથે તો ક્યાંક વરરાજા સાફા સાથે અને નવોઢા પાનેતર ઓઢીને મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે મોરબીમાં સખી મતદાન મથક ખાતે મહિલા મતદાર પગે ફેક્ચર હોવા છતા ફેક્ચરની ચિંતા કર્યા વિના સપોર્ટ માટે ઘોડીનો સહારો લઈ મતદાન કરવા આવ્યા હતા અને મતદાન કરી તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related posts

*પડધરી ખાતે સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે*

Hello Morbi

*HELLO MORBI:પી.એમ.પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન ભાવિનભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ શુભકામનાઓ ની વર્ષા*

editor

Leave a Comment