• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/ દ્વારા* *ટીબી પેશન્ટ ને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવામાં આવેલ*

આજરોજ તારીખ 16/12/22 નાં સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/રાજકોટ તરફથી ઉમદા કાર્ય 7 ટીબી પેશન્ટ ને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવાયેલ ને  

પાંચમાં 

 માસ ની કીટ વિતરણ કરવામાં આવેલ

 

માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ના 7 પેશન્ટને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ૬ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.

Related posts

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકોને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રખાયો*

Hello Morbi

*મોરબી જિલ્લા અને તાલુકા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે મિટિંગ યોજાશે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડ્સુંબિયા*

Hello Morbi

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ રાહતદરે વિતરણ કરવા આવશે*

Hello Morbi

Leave a Comment