• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી*

 

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી*
……
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે શ્રી ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*HELLO MORBI: મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાના ઉપર ધોકા અને પાઇપથી હુમલો*

Hello Morbi

*ઉમા વીઘા સંકુલ ખાતે કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયાના પીઠડ ગામની સીમ માથી ભારતીય બનાવટની વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી જોડીયા પોલીસ*

editor

Leave a Comment