• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા: રેવલ ફુડ પ્રોડક્ટસ લિમિટેડ દ્વારા ઘઉંની ખરીદીમાં વજનમાં ઘાટી આવતા ખેડૂતો લાલઘુમ*

ટંકારા
ટંકારા તાલુકા ના નેકનામ રોડ પર આવેલ Reval ફુડ પ્રોડક્ટસ લિમિટેડ નેકનામ પડધરી રોડ પર બારેમાસ ઘઉંની ખરીદી કરવામાં આવે છે. વેબ્રિજ કાંટામાં વેરિએશન આવતા ખેડૂતોને એક એક વાહન દીઠ 110×20= 5.10 એટલે કે 5 મણ અને 10 કિલો ની ઘાટી આવતા ખેડૂતો રોસે ભરાયા. હકીકતમાં ખાખરાબેલા રહિશ ના ખેડૂત નરેન્દ્રસિંહ એ દહીસરડા આજી ની બાજુમાં મહારાજા સિંગતેલમાં પોતાના વાહનનો વજન 50.70કિલો અને રેવલ ફૂડ પ્રોડક્શન માં વજન 49.80કીલો મણ બતાવ્યો હતો. બંને કાટાનો વજન માં 90 કિલો નો તફાવત આવે છે તો આવા એક વાહનમાં 90 કિલો વજન ઓછો આપે તો ખેડૂતોન ખિસ્સા કાપ નુ કામ આચયુ છે ને રેવલ કંપની મા રોજના 40 થી 50 વાહનો ઘઉં ભરા ને ખેડુતો ત્યાં વેચવા જાય છે તો આ રીતે ખેડૂતો ક્યાં સુધી ઘાટી સહન કરશે ને તોલ મેપ અધિકારી નરેન્દ્ર સિંહ ઝાલા એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રેવલ ફૂડ પ્રોડક્ટસ લિમિટેડ કંપનીને વેબરીઝ ટોલને સીલ મરી કાર્યવાહી હાથ ધરી છે*અહેવાલ અને તસ્વીર ધર્મેન્દ્રસિંહ જાડેજા ટંકારા*

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

Leave a Comment