*નીલકંઠ કિડ્સ- સમર કેમ્પ-2023*
*નીલકંઠ સ્કૂલ હંમેશા બાળકોને નવીનત્તમ પદ્ધતિ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં અગ્રેસર છે…*
*આ વેકેશનમાં પણ બાળકો કઈંક નવું શીખે તથા નવી નવી પ્રવૃત્તિઓ કરી નવા અનુભવો મેળવે એ માટે 8 દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળકોને નીચે મુજબની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે…👍⚡️*
*1st Day – Monday/24-4-23*
-🧘♀️યોગા
-🙏🏻સૂર્યનસ્કાર
– 🕺ડાન્સ
– શિષ્ટાચાર
– ઝુંબા
– અને બીજુ ઘણુ બધુ
*2nd Day- Tuesday/25-4-23*
– સ્પોર્ટ એકટીવીટી
– 🏀 ગોળા ફેંક, ટચ & ગો
– સંગીત ખુરશી
– balloon game
– ફુગ્ગા ફોડ
– 1 મિનિટ ગેમ
– અને બીજુ ઘણુ બધુ
*3rd Day – Wendsday /26-4-23*
– 🎳ઈન્ડોર ગેમ
-🔺શેપ્સ ગેમ
– 🧩પઝલ ગેમ્સ
-💡મેમરી ગેમ
– 🔺 આકાર ઓળખ
– અને બીજુ ઘણુ બધુ
*4th Day -Thursday /27-4-23*
– 🖌ચિત્રકામ
– 🎨 છાપકામ
‐ Abcus
‐ Handwriting skill
‐ Story telling & Reading
*5th Day-Friday/28-4-23*
– 🍽 Eating Game
– ટીમ ગેમ્સ
– બ્રેઈન ગેમ્સ
– અને બીજુ ઘણુ બધુ
*6th Day -Saturday /29-4-23*
– 💃🏻મોડલીંગ
– Frency dress
– 🎼મયુઝિક,ડાન્સ
‐🎤Stage Perform
‐Communication skill
– અને બીજુ ઘણુ બધુ
*7th Day-Monday/ 1-5-23*
– Last day farewell party
– Parents enjoy day
– Dress code
‐ Theme ‐Black🖤
– ગેમ્સ ,ડાન્સ
-ગરબા ,D.j ડાન્સ
– અને બીજુ ઘણુ બધુ
*8th Day- Tuesday/2-5-23*
-Picnic,નજીક ના કોઈપણ શૈક્ષણિક પ્રવાસ લાયક સ્થળની મુલાકાત…
*નોંધ:-*
*એકટીવીટી માં વિજેતા થયેલ બાળકોને દરરોજ ગિફ્ટ પણ આપવામાં આવશે.😇🌟⚡️*
*તો વ્હાલા બાળમિત્રો… હવે રાહ શેની જુઓ છો…? અનલિમિટેડ ફન તમારી રાહ જોઈ રહ્યું છે…😍🌟*
*આજે જ મુલાકાત કરો નીલકંઠ કિડ્સ ની અને રજિસ્ટ્રેશન કરાવો…રમત ગમ્મત અને શિક્ષણ ની સાથે એક તદ્દન નવો અનુભવ મેળવો…*
સમર કેમ્પ ફી :- 1000
સમય. :- સવારે 8:30 થી 12 નો રહેશે.
*તમારા સગા- સંબંધીઓના બાળકો ને આ સમર કેમ્પ મા ભાગ લેવો હોય તો વહેલી તકે નામ નોંધવી દેવા વિનંતી.*
*24 એપ્રિલ સુધીમાં નીચે આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવું.*
*Age:-4 to 8 year/ધોરણ- kg થી 3*
*વધુ વિગતો માટે:-*
*Amisha – 9327434487*
*Sejal – 8320176249*
*Jinkal -7874500419*

