• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકીયા ગામમાં રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામ સમસ્ત આયોજન*

તારીખ ૧૩/૫/૨૦૨૩ શનિવારે સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ મહાપ્રસાદ ના દાતાશ્રી પરેશ ભાઈ દેત્રોજા મહેન્દ્ર ભાઈ દેત્રોજા ગામ વાકિયા ત્રી દિવસ મહોત્સવ અખિલ બ્રહ્માંડ ના નાથ ભગવાન શ્રી રામ મંદિર નવ નિર્માણ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાત્રે
રાસ ગરબા આયોજન કરવામાં આવ્યું હતું અતિ ભવ્ય નવ્ય અને દિવ્ય પ્રસંગ છે ભગવાન શ્રી રામચંદ્રજી નો
પહેલા દિવસ ની ત્રણ ટાઈમ ના મહાપ્રસાદ ના દાતાશ્રી પરેશ ભાઈ દેત્રોજા મહેન્દ્ર ભાઈ દેત્રોજા ખુબ ભાવપૂર્વક અતિ સુવિધા સહિત બહોળા પ્રમાણમાં જનસમર્થન ને અન્ન દાન કરી પાવન થાય
પહેલા દિવસ રામમંદિર નવ નિર્માણ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના રઘુવંશી અગ્રણી ભગવાનદાસ બંધુનો આજે જન્મ દિવસ*

editor

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

Hello Morbi

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

Leave a Comment