• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના શ્રી ત્રીલોક ધામ મંદિરે ધામધુમ પૂર્વક શની જયંતિ ઉજવાશે*

મોરબીના નવલખી રોડ પર કુબેર નગર માં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ત્રિલોકધામ મંદિરે તારીખ ૧૯-૫-૨૦૨૩ ને શુક્રવારના રોજ ધામધૂમથી ભવ્ય રીતે શની જયંતિ મહત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે જેમાં ૭-૩૦ કલાકે મહાઆરતી અને ૮ વાગ્યે કેકકટિંગ કરી શનિ મહારાજ નો જન્મદિવસ ઉજવાશે જેમાં ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા શ્રી ત્રિલોક ધામ સેવાઆશ્રમ ટ્રસ્ટના મહંત શ્રી નવનીત ભારતી ની યાદીમાં જણાવ્યું છે

Related posts

*વાંકાનેર ના શકતી પરા માં યાદે શહીદ-એ-આઝમ મહેફિલે નાત શરીફ નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદસમિતિની બેઠક ૨૧મી ઓક્ટોબરે મળશેબેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે*

Hello Morbi

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

Hello Morbi

Leave a Comment