• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજનો બીજો સમુહશાદી કાર્યક્રમ યોજાયો*

*મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજનો બીજો સમુહશાદી કાર્યક્રમ યોજાયો*
આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ નો બીજો સમુહ લગ્નન યોજાયો.મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
જેમાં (૧૬)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા.આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો તેમજ હાજરી આપી દુલ્હા દુલ્હન l શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થના થી નવાજવામાં આવ્યા હતા. સાથે મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ ની ટીમ દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર ‌-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Related posts

*જોડિયા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી તરીકે કાદરી મહંમદ ઉંમર જાફર અલતાફ ની નિમણૂક*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ધર્મપત્નિ ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના જાણીતા તબિબ ડો. હિતેશ પટેલ*

Hello Morbi

Leave a Comment