• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમ કાર્યરત*

ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમ કાર્યરત

બરવાળા ફીડર હેઠળ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી શરૂ

માહિતી બ્યુરો, મોરબી
બિપરજોય વાવાઝોડાના પગલે પીપળીયા ચાર રસ્તા નજીક બરવાળા ફીડર હેઠળની વીજલાઈન પોલ નમી ગયા હતા. જેના કારણે પીજીવીસીએલની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને ચાલુ વરસાદે કામગીરી શરૂ કરી છે. ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર અને કામદારોએ વીજ પુરવઠો પૂર્વવત કરવાના કાર્યમાં જોડાઈ ગયા છે.
આ બાબતે કોન્ટ્રાક્ટરશ્રી પ્રવીણભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને પોલ નમી ગયાની જાણ થતા જ તાત્કાલિક અહીં પહોંચીને ટ્રેક્ટર, ક્રેન સહિતના અદ્યતન સાધન સામગ્રીથી સમારકામની કામગીરી ચાલુ કરી દીધી છે. થોડા જ સમયમાં બરવાળા ફીડર હેઠળ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો દબદબો, 49માંથી જીતી 32 સીટો-કૉંગ્રેસની કફોડી હાલત

Hello Morbi

*HELLO MORBI:મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે મહિલા સંગઠન દ્વારા રામનવમી ના દિવસે ભવ્યથી દિવ્ય કળશ પૂજા નું આયોજન*

editor

Leave a Comment