• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો*

*મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો*
*રસ્તા પર ધરાશયી થયેલા વૃક્ષને અદ્યતન સાધનોથી હટાવી રસ્તો ફરી ચાલુ કરવાયો*
*માહિતી બ્યુરો, મોરબી*

બિપરજોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં વરતાઈ રહી છે વરસાદ અને ભારે પવનના કારણે ક્યાંક વીજપોલ તો ક્યાંક ઝાડ ધરાશાયી થઈ રહ્યા છે. તંત્રની પૂર્વ તૈયારીના કારણે કોઈ સમસ્યા ઉદભવે કે તરત જ તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આમરણ થી જામનગર રોડ ઉપર ભારે ઝાડ ધરાશાહી થયું હતું જેના કારણે રોડ બંધ થઈ ગયો હતો. પરંતુ મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખિલ મહેતા, સર્કલ ઓફિસરશ્રી સંજય બારૈયા, માર્ગ અને મકાન વિભાગ એસ.ઓ.શ્રી કોરડીયા અને મોરબી મામતદાર ઓફિસ ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ૧૦ મિનિટમાં જ અદ્યતન સાધન સામગ્રી સાથે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો વાહન વ્યવહાર માટે ખાલી કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની વિશેષ ઉપસ્થિતિ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ખાતે ફોનબુક મોબાઈલ શોરૂમની શુભેચ્છક ગ્રુપે મુલાકાત લઈ આપ્યા આશીર્વાદ*

editor

*ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલ માં એમ ડી ડોક્ટર ની કાયમી નિમણુક અને ફાયર સ્ટેશન બનાવવા બાબતે સી એમ ને પત્ર લખી રજૂઆત*

Hello Morbi

Leave a Comment