• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા :ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી*

ટંકારા :ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
ટંકારા ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સરકારશ્રીના આદેશ અનુસાર અને સાથે અમૃત સરોવર તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ નિમિત્તે મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ બેચરભાઈ ઘોડાસરા તથા ગામના સરપંચ સુરેશભાઈ પરમાર ઓટાળા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શીતલબેન અને તાલુકા પંચાયત માંથી ભૌતિકભાઈ, જયદીપ પટેલ સંજયભાઈ મેઘાણી ,મહેશભાઈ સારેસા, ધનરાજભાઈ બોકસા નિઝામ ભાઈ મોડ અને આરોગ્ય કર્મચારી માંથી રશ્મિબેન યોગીભાઈ ,આશિષભાઈ પૂજાબેન. શાળાના શિક્ષકો બાળકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા દાઢીયાળી ઉદાસી આશ્રમ મેલડી માતાજી મંદિર ખાતે બ્રહ્મલીન સંતશ્રી લહેરમુની બાપુની પાંચમી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય*

editor

*HELLO MORBI: પ્રાચી તીર્થના યુવા અને નીડર પત્રકાર અરવિંદભાઈ સોઢાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment