• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર: પ્રખર એડવોકેટ અને નોટરી શ્રી રાજેશભાઈ મઢવી સાહેબ ની આવનાર તહેવારો ને લઈ ને સમસ્ત હિન્દુ ભાઈ બહેનો ને અપીલ*

વાંકાનેર તા ૨૨ વાંકાનેર ના પ્રખર એડવોકેટ અને નોટરી શ્રી રાજેશભાઈ મઢવી સાહેબે પોતાના વિચારો અને લાગણી વ્યક્ત કરતા ખૂબજ સરસ રીતે લખ્યું કે: સમસ્ત હિન્દુ સમાજ ને નમ્ર વિનંતી કે આગામી ધાર્મિક તહેવાર ગોકુળ આઠમના રોજ નીકળનારી ભગવાન શ્રી કૃષ્ણ ની શોભાયાત્રા માં નાત-જાત કે ઉંચ-નીચ નાં ભેદભાવ ભૂલીને, રાજકીય કાવાદાવા..વાંધા-વિરોધ એક દિવસ પુરતા એક બાજુ રાખી સૌ સનાતની સંપી સાથે મળીને કુષ્ણ જન્મોત્સવ ને વધાવીએ અને કાયમી ધોરણે આવાં ધાર્મિક તહેવારો અને ધર્મ માં રાજકારણ નહીં કરી સનાતન ધર્મ ને મજબુત બનાવી સૌને સંગઠીત કરીએ.. એ જ અસ્તુ… ભારત માતા કી જય… જય જય શ્રી રામ.. જય શ્રી કૃષ્ણ રાજેશ એમ. મઢવી – રાજગોર.. એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટે) .. & .. નોટરી (ભારત સરકાર) મો. ૯૦૯૯૦ ૯૦૧૪૧. વાંકાનેર..

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની વાલીવારસ ની માહીતી આપવા બાબત*

editor

*જોડીયા સી એચ સી માં દાખલ દર્દી ઓ ને ઓક્સિજન ની વિયવસ્થા કરતા દિવ્યેશભાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આગામી તા ૨૩ ના માનનીય મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ કરાશે ધ્વજારોહણ*

editor

Leave a Comment