• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના આશરે ચારેક માસથી અપહરણના ગુનાના આરોપીને મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતે પકડી પાડતી AHTU ટીમ મોરબી*

મોરબી તાલુકા પો.સ્ટે.ના આશરે ચારેક માસથી અપહરણના ગુનાના આરોપીને મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતે પકડી પાડતી AHTU ટીમ મોરબી.
તા.૩૧/૦૮/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહબે અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન HC નંદલાલભાઇ વરમોરા તથા ભરતસિંહ ડાભીને ખાનગીરાહે બાતામી મળેલ હતી કે, મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૭૮૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ વિ.મુજબના ગુન્હાના કામનો આરોપી કાળુભાઇ ગોપાલભાઇ તાહેડીયા રહે. હાલ રાજપુર ઝુંપડપટ્ટી હનુમાન ચોકડી પાસે તથા ફરીયાદીશ્રી ની સગીર વયની દિકરીને રંગપર ગામની સીમ પાવડીયારી પાસેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી કાળુભાઇ ગોપાલભાઇ તાહેડીયા રહે. રાજપુર ઝુંપડપટ્ટી હનુમાન ચોકડી પાસે હોવાની માહીતી મળતા AHTU ટીમ દ્રારા મહેસાણા જિલ્લાના રાજપુર ગામે ખાતેથી હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એન.એ.વસાવા ઈ/ચા પોલીસ ઈન્સ્પેકટર AHTU મોરબી તથા HC નંદલાલભાઇ વરમોરા, ફુલીબેન તરાર, ભરતસિંહ ડાભી, બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી જીલ્લામાં મળી આવેલ બે સગા ભાઈ બહેનના પરિવારને શોઘી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્* *મોરબી જીલ્લામાં બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના સધન અને સતત પ્રયાસથી બાળકોના માતા પરિવારને શોધી સોંપવામાં આવ્યા*

Hello Morbi

આ એક જ યોજનાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં આવી ગયા અધધધ… 72,480 કરોડ રૂપિયા

Hello Morbi

*આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરે ચેત્ર સુદ getપૂનમ ના દિવસે હનુમાન જન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી*

Hello Morbi

Leave a Comment