• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*

Raj Bhavan
Press Release
Dt. 12.9.2023

*ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વતીથી અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ સ્વાગત કર્યું*
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત આજે મોડી સાંજે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વતીથી તેમના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ગાંધીનગર કલેકટર શ્રી હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રવિ તેજા વસમશેટ્ટીએ પણ રાજભવનમાં માનનીય રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું.

Related posts

*હડીયાણા પી એચ સી કેન્દ્ર ની અંદર આવેલ પોઝિટિવ કેસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત ના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ની વરણી*

editor

*વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ અંતર્ગત ગાબડા ધારી માર્ગ હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અકસ્માતનો ભય*

Hello Morbi

Leave a Comment