• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કેશોદ ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી બી સી સોનેતા સાહેબને રાષ્ટ્રપતિ ચંદ્રક મેડલ થી સન્માનિત કરાયા*

કેશોદ તા ૧૫ વાગડ લોહાણા સમાજ ના ગૌરવ સમા ડીવાયએસપી કેશોદ (જૂનાગઢ) ખાતે
સ્વતંત્રતા દિવસ‌-૨૦૨૪ ના પ્રસંગે
શ્રી બિપીનભાઈ ચંદુલાલભાઇ સોનેતા સાહેબ
મુળ ગામ :ભચાઉ
આપશ્રી ને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી બદલ મહામહિમ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક મેડલ થી સન્માનિત કરવામાં આવશે તે વાગડ રઘુવંશી પરિવાર તેમજ સમગ્ર રઘુવંશી માટે ગૌરવ ની વાત છે જેના ભાગરૂપે શ્રી મોરબી જલારામ મંદિર ના કાર્યકર્તા ઓ દ્વારા
શુભકામના અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

editor

*હડીયાણા સેવા સહકારી મંડળી ઇફકો કંપની દ્વારા ધાબળા વિતરણ કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન*

editor

Leave a Comment