• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
તા.૨૮/૦૨/૨૦૨૫
પોલીસ અધિક્ષકશ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી (IPS) સાહેબની સૂચના મુજબ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓએ મોરબી તાલુકા તથા માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક/મિયાણા ઉ.વ.૩૫ રહે.વીસીપરા મોરબી-૨ મુળ રહે.સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક/મિયાણા ઉ.વ.૩૫ રહે.વીસીપરા મોરબી-૨ મુળ રહે.સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળાને આજરોજ તા.૨૮/૦૨/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-

શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો/સ્કોડ મોરબી તથા PSI શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./પેરોલ/ફર્લો સ્કોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મોરબીમાં શેરીમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટતેમજ ટ્રેકશૂટનું વિતરણ કરાયું*

editor

*HELLO MORBI: આમરણ શાખા બેંક ઓફ બરોડા માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

editor

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય-મોરબીમાં રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી*

editor

Leave a Comment