• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: શ્રી એમડી મહેતા એજયુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરાઈ*

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અંતર્ગત
21મી સદીનું વ્યસન : મોબાઈલ પર પ્રદર્શન યોજાયું
મોબાઇલના ઓછા ઉપયોગના સંકલ્પ લેવાયા

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ ડી મહેતા એજયુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અંતર્ગત જાહેર જનતા અને ખાસ કરીને બાળકો માટે એક દિવસીય “એકવીસમી સદીનું વ્યસન : મોબાઈલ ” પર પ્રદર્શન નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ .. 33 પેનલના પ્રદર્શનમાં મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી થતાં ગેરફાયદા તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા થતાં અન્ય બીજા વ્યસન અંગેની વિગત આ પ્રદર્શનમા સામેલ કરેલ . લગભગ ધ્રોલ સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારની શાળાના 2000 થી વધુ બાળકો અને અન્ય આમજનતા આ પ્રદર્શન નિહાળવા માટે પધારી. સાથે સાથે તેઓએ મોબાઇલના ઓછા ઉપયોગ અંગે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા. સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટર્યશ્રી સુધાબેન ખંઢેરીયાએ કેન્દ્ર્ના ડો સંજય પંડ્યા અને તેની ટીમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણીના ભાગરૂપે યોજેલ આ પ્રદર્શનની સફળતા અંગે અભિનંદન પાઠવેલ…….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા, ખોવાયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યો*

Hello Morbi

*HELLO MORBI:દાહોદ જિલ્લા ની હોટેલ બાલાજી ખાતે પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન યોજાયું*

editor

Leave a Comment