• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:દાતા શ્રી દ્વારા સરવડ પ્રા.આ.કેન્દ્ર ને પીવાના પાણી માટે વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું*

*આજ રોજ તારીખ ૨૭.૦૩..૨૦૨૫ ના રોજ દાતા શ્રી દ્વારા સરવડ પ્રા.આ.કેન્દ્ર ને પીવાના પાણી માટે વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું..*(*અમિત રાઠોડ દ્વારા*)

આજ રોજ તારીખ ૨૭.૦૩.૨૦૨૫ ના રોજ પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે સ્વ.માણેકબેન નારણભાઇ શેરશીયા ,સ્વ.મગનભાઇ નારણભાઇ શેરશીયા,સ્વ.વિપુલભાઈ મગનભાઇ શેરશીયા ,સ્વ.સરોજબેન દિનેશભાઈ શેરશીયા ના સ્મરણાતેં દુર્લભજી નારણ ભાઈ શેરશીયા તથા તેમના પરિવાર ના હસ્તે પ્રા.આ.કેન્દ્ર ખાતે સેવા લેવા આવતા દર્દીઓ માટે પીવાના પાણી નું વોટર કૂલર દાન પેટે અર્પણ કરવામાં આવ્યું…આ તકે પ્રા.આ.કેન્દ્ર મેડિકલ સરવડ ના મેડિકલ ઓફિસર ડો.અક્ષય સુરાણી અને પંકજ પીઠડીયા દ્વારા તેમના સેવાકીય કાર્ય ને બિરદાવવામાં આવ્યું..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ સવાર થી સર્વજ્ઞાતિય વિનામુલ્યે મિથેલીન બ્લ્યુ નુ વિતરણ થશે*

Hello Morbi

*HELLO MORBI: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેનારેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી*

editor

Leave a Comment