• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં વાંકાનેરના સુખદેવભાઈ ડાભીને જવાબદારી સોંપાઇ*

*વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં વાંકાનેરના સુખદેવભાઈ ડાભીને જવાબદારી સોંપાઇ*

આગામી દિવસોમાં ગુજરાતની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની હોય છે, જે અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના દસ અગ્રણીઓને પેટા ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હોય, જેમાં વાંકાનેરના ચિત્રાખડા ગામના ભાજપ અગ્રણી અને સોસીયલ મિડિયા બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીને પણ ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે…

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના પત્રકાર રફીક અજમેરી નાં ભાણેજ સરબાજ અજમેરી એ રમઝાન માસના તમામ ૩૦ રોઝા પુર્ણ કરતાં અભિનંદન શુભેચ્છાઓની વરસાહ*

editor

*ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ભારતની પ્રથમ ક્રમે રહેલી ભાવિના પટેલ અને સોનલ પટેલ શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

Leave a Comment