• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો*

વાંકાનેર :તા ૪ વાંકાનેર તાલુકા પોલીસ મથકના
પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી અમીરાજભાઈ રઘુભાઈ ખવડ ઉ.વ.ર૪, રહે.ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર તા.સાયલા જી.સુરેદ્રનગર વાળા સામે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭ર મુજબનું વોરંટ મળેલ હોય તેને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Related posts

*HELLO MORBI: ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય જનાદેશ બાદ સૌથી મોટું પહેલું કામ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો*

editor

*HELLO MORBI:નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ*

editor

*HELLO MORBI NEWS:મોરબી:વિજય હેરડ્રેસર ખાતે લીમડા ના કોલ નું વિતરણ વિનામૂલ્યે*

editor

Leave a Comment