• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ

અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે ફ્લાય ઓવર મંજૂર કર્યા હતા.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. ૧૦ ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી*

editor

*HELLO MORBI NEWS: શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

editor

*સઆદત હોસ્પિટલને ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલંન્શ રૂપી સખાવત*….

Hello Morbi

Leave a Comment