• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા એકત્રિત થવા અનુરોધ*

મોરબી:તા ૩૧ આદરણીય સભ્યશ્રી,
જયભારત સાથ જણાવવાનું કે આપણા રાષ્ટ્રના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની 150મી જન્મજયંતિના પવિત્ર અવસર નિમિત્તે તેમની અખંડ ભારતની અવિસ્મરણીય રાષ્ટ્રસેવાને બિરદાવી કૃતજ્ઞતા રૂપે આપણે સહુએ આજરોજ સાંજે 5:30 વાગ્યે સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા નવા બસ સ્ટેશન ખાતે ભેગા થવાનુ છે. શ્રી સરદાર પટેલ સાહેબ ની પ્રતિમાને ફૂલહાર કરી સરદારસાહેબ ના યશસ્વી કાર્યોને યાદ કરીશું , આ કાર્યક્રમ માં તમામ સભ્યશ્રીઓને નમ્ર વિનંતી છે કે આપ સૌ સમયસર ઉપસ્થિત રહી આ રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમને સફળ બનાવશો.
સ્થળ : નવા બસ સ્ટેન્ડ સામે શ્રી સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા પાસે
સમય : સાંજના 6.00 કલાકે
આભાર સહ
પ્રમુખ
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન

Related posts

*HELLO MORBI:‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’જયનાદ સાથે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી બન્યું ગોકુળિયું ગામ*

editor

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા ના જનરલ સેક્રેટરીતરીકે ક્રિષ્નાબેન પટેલની નિમણુક*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણીછોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી*

editor

Leave a Comment