• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચિયુ મૂકવામાં આવશે*

મોરબી : તા ૩૧ મોરબીમાં સિરામિક ઉદ્યોગ કારો તેમજ
સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ક્રાંતિકારીઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી
આ વેળાએ સિરામિક એસોસિએશનના પ્રમુખો, સભ્યો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રીઓ ના જણાવ્યા મુજબ સિરામિક પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ મુકવા તથા સર્કલ બનાવવા કોર્પોરેશનમાં માંગણી મૂકી હતી. પણ તેની મંજૂરી માટે વધુ સમય લાગ્યો છે. જેથી આ જન્મજયંતિએ કઈ આયોજન થઈ શક્યું નથી. પરંતુ હવે સિરામિક ઉધોગ કારો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મુકવામાં આવશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

*HELLO MORBI:વર્ષ 2079 ના છેલ્લા ગુરૂવારે જલારામ બાપાના ભજનોની ડીસામાં જામી રમઝટ*

editor

*બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે* *સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

Hello Morbi

Leave a Comment