• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની વિશેષ ઉપસ્થિતિ*

ટંકારા:તા ૧૭ ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં રાજ્યસભાના સાંસદ માન. શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તેમણે બાબા સાહેબ ડૉ. આંબેડકરના વિચારો અને સંવિધાન પ્રત્યેના યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે આવા ભવનોથી સમાજમાં સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાયના મૂલ્યોને વધુ મજબૂતી મળશે.

ઉદઘાટન કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો, પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકર ભવન સમાજના વિવિધ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે.

Related posts

*નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ તરીકે રામજી ભાઈ મૂંગરા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ટાઈટન દ્વારાઆયોજીતરમતોત્સવમાપોલીસલાઈન કુમારશાળાનાવિધાર્થીઓએ રમતોની મજા માણી*

editor

Leave a Comment