• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા ખાતે આજરોજ પરમાર પરિવાર દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી*

*સલાયા;તા ૨૫ સલાયા ખાતે આજરોજ પરમાર પરિવાર(વાણંદ સમાજ) દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું સન્માન*

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આજરોજ પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે આજરોજ ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.જેમાં ગોરણીઓને જમાડવામાં આવેલ હતી તેમજ માતાજીના નીવૈધ ધરી માતાજીની પૂજા તથા સ્તુતિ કરી હતી.આ તકે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા તથા અરવિંદભાઈ ભટ્ટ. દ્વારા પરિવારના સદસ્યોનું ઉપેણા ઓઢાડી તેમજ શ્રી મોમાઈ માતાજીની છબી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોહનભાઈને ગોઠણના દુખાવાની તકલીફને કારણે સારવારની જરૂર હતી*

editor

*HELLO MORBI:રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી રઘુવંશી સમાજ ના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવીર સેના-મોરબી ના અગ્રણીઓ*

editor

Leave a Comment