• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**હડીયાણા ગામની બહેનો દ્વારા 7 મણ ના લાડુ બનાવાયા અને ગાયો તેમજ કૂતરાને ખવડાવવી પુણ્ય નું ભાથુ બાધીયુ*

હડિયાણા ગામે મંડળ અને હડિયાણા ની મહિલાઓએ પોષ સુદ 1ને તા.14.01.2021 ના રોજ ગુરુવારે મકરસંક્રાંતિ નિમિતે ગાયોને ખવડાવવા સાંજે 7 મણ વજન ના લાડુ બનાવ્યા.

મહિલા મંડળ ની બહેનો ઘરકામ કરી સેવાકીય પ્રવૃત્તિ માં જોડાઈ

હડિયાણા મહિલા મંડળ અને દ્વારા આજ રોજ મકરસંક્રાંતિ હોય મકરસંક્રાંતિ ગ્રહણ અને બુઘવારી અમાસ શનિવારી અમાસ સોમવારી અમાસ અખાત્રીજ દાન પુણ્ય કરવાના ઉત્તમ દિવસો છે શાસ્ત્ર માં વર્ણવ્યા પ્રમાણે આ દિવસો માં દાનપુણ્ય કરવાથી મનુષ્ય ને અન્નતકોટી પુણ્ય ની પ્રાપ્તિ થાય છે ત્યારે આજ રોજ મકરસંક્રાંતિ હોય અને સૂર્ય નારાયણ રાશિ પરિવર્તન કરતા હોય ત્યારે દાનપુણ્ય કરવાનું અતિ મહત્વ હોય ત્યારે દાતાઓના સહયોગ થી હડિયાણા ગામ નીમંડળ અને મહિલા મંડળ દ્વારા પણ ગાયોને ખવડાવવા માટે 100 કિલો વજનના એટલે કે સાત મણ વજનના લાડુ બનાવ્યા જેથી કરી સવાર માં ગાય કૂતરા સહિતને લાડુ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું છે.અને સેવાકય પ્રવૃત્તિ માં અગ્રેસર રહે છે..

 

રિપોર્ટર..શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે યોજવામાં આવેલ ધરણા પ્રદર્શન……*

Hello Morbi

*રામમંદિર નિર્માણ માટે વધુ એક બાળક વેદાંત પારેખ દ્વારા પોકેટમની બચત અર્પણ*

Hello Morbi

મોદી સરકારે કોરોના વેક્સિનેશન માટે જાહેર કરી ગાઈડલાઈન, જાણો સંપૂર્ણ વિગતો

Hello Morbi

Leave a Comment