• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં વાલજીભાઈ હીરાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે ચાલતા સેવા કાર્ય*

મોરબી : કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં જ મકરસંક્રાતિ નિમિત્તે નવલખી રોડ, કેનાલ રોડ, પુલની નીચે વગેરે વિસ્તારોમાં જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો તેમજ પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.                                                                              આ વિતરણ કાર્યમાં કિશોરભાઈ હિરાણી, નિતીનભાઈ સેતા, રાજુભાઈ માધાણી, હર્ષલ ખખ્ખર, અનુજ માધાણી, માધવ હિરાણી, નિહાન બુધ્ધદેવ, વ્યોમ પુરોહિત તેમજ ડેવીડ હિરાણીએ જહેમત ઉઠાવી હતી. સાથે આર્થિક સહકાર દિપકભાઈ ભોજાણી, ધીરુભાઈ હિરાણી તથા નિલેશભાઈ ખખ્ખર તરફથી આર્થિક સહકાર મળ્યો હતો.

Related posts

*HELLO MORBI: હીટ વેવને ધ્યાને લઈ પાકના રક્ષણમાટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી*

editor

*HELLO MORBI: કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

editor

*રંગીલા રાજકોટમાં વોર્ડ નંબર 11 માં અખબારી અહેવાલ બાદ સફાઇ અભિયાન શરૂ!*

Hello Morbi

Leave a Comment