• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પતા પ્રેમીની અટકાયત કરતી ટંકારા પોલીસ*

ટંકારા : ટંકારા પોલીસે ગઈકાલે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે ગઈકાલે બાતમીના આધારે ટંકારામાં આવેલ તિલકનગર શેરી નબર-૨મા જાહેરમા ગંજી પતાના પાના તથા પૈસા વળે હારજીતનો તીન પતીનો જુગાર રમતા આરોપીઓ કાળુભાઈ બચુભાઈ ગોહીલ, નિઝામભાઈ ઈબ્રાહીમભાઈ આમરણીયા, જીગર ગુલમામદ ચૌહાણને રોકડ રૂપિયા ૨૩૭૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*વાંકાનેર:સોમવારે ગ્રાઉન્ડ મંજૂરી મુદ્દે કય પણ નિર્ણય ના આવતા જીતુભાઈ સોમાણી ના સમર્થન માં મંગળવારે ગામ બંધનું એલાન*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:શિક્ષણ ક્ષેત્રે સર્વોતમ રીઝલ્ટનો એકમાત્ર વિકલ્પ એટલે નવયુગ……સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1, 2, 3 નંબરએ નવયુગ કોલેજના સ્ટુડન્ટ*

Hello Morbi

Leave a Comment