• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ખાતે જામનગર જિલ્લા કલેકટર શ્રી રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિ વિરોધી રસી મુકાવી*

અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા.                                    જામનગર ખાતે આજરોજ કલેકટર રવિશંકર અને અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે, આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ તકે કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, રસી એકદમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે અને આ રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. જામનગરના અન્ય નાગરિકો પણ કોઈ ડર વગર રસી મુકાવી જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ જિલ્લા અનુરોધ કર્યો હતો…..

શરદ એમ.રાવલ..

હડિયાણા.8160670219કલેક્ટર શ્રી રવિશંકર

Related posts

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે નગર પાલિકાના સફાઈ અભિયાનને વેગ પકડ્યો*

Hello Morbi

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨ ઓક્ટોબર સોમવારની જાહેર રજાની અવેજીમાં હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે*

editor

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

Leave a Comment