• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાંથી બે બળવાખોરોને ભાજપે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ*

મોરબી: મોરબીમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા મહેન્દ્રનગર બેઠક ઉપર પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારનાર ભાજપના જુનાજોગી એવા દંપતીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા ચકચાર જાગી છે.              મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના ભાજપ અગ્રણી અશ્વિનભાઈ બોપાલિયા તથા શારદાબેન બોપાલિયાને ટીકીટ ન મળતા તેઓએ મહેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. મૂળ ભાજપના કાર્યકરોએ આ રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ બન્નેને પક્ષના પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદ પરથી સસ્પેન્ડ કરતા ચૂંટણી ટાઈમે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા વરાયેલા હોદ્દેદારોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા રંગેચંગે યોજાયો 211 મો મહા ભજનોત્સવ*

Hello Morbi

Leave a Comment