• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા તાલુકા પંચાયત ના ઉમેદવાર ના સમર્થન માં ઠેર ઠેર સભા ગજવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા*

જામનગર જિલ્લા-તાલુકા પંચાયત ચુંટણી પ્રચાર અંતર્ગત, આજરોજ ફલ્લા ખાતે, કેન્દ્રીય મંત્રી માન. શ્રી પુરૂષોતમ રૂપાલા સાહેબ સાથે, અલિયા, ખીમરાણા અને ખારવા જિ.પં. બેઠકો માટે, જનસભાને સંબોધન કરતી વખતે, ગ્રામ્ય જીવનસ્તરને વધુ ગરિમામય બનાવવા, ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા સૌ ગ્રામજનોને નમ્ર અપીલ કરી.

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ……..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:મહાનગરપાલિકાદ્વારા સખી મંડળોને બેંક મારફત લોન સહાય*

editor

*HELLO MORBI:ધન્ય છે દીકરીના માતા-પિતા તેમજ તેના સાસરીયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયાના બાલંભા ગામ ખાતે તારીખ. 𝟏𝟔.𝟕.𝟐𝟔 ના રોજ ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નીકળી*

editor

Leave a Comment