• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આમરણમાં સૈયદ અમીનુલ કાદરીની તકરીરનો અઝીમુશાન પ્રોગ્રામ યોજાશે*

હઝરત સૈયદા બીબી જેનબ રદીયલ્લાહુ આલા અન્હાને ખીરાજે અકીદત પેશ કરવા તા. 26ને શુક્રવારના રોજ બાદ નમાઝે ઇશા દાવલશાહ ચોક, મું.આમરણશરીફ, તા.જી.મોરબી ખાતે પ્રોગ્રામ યોજાશે

મોરબી : આમરણશરીફમાં આગામી તા. 26ને શુક્રવારના રોજ હઝરત સૈયદા બીબી જૈનબ રદીયલ્લાહુ આલા અન્હાના વિસાલના મૌકા પર ખીરાજે અકીદત પેશ કરવા માટે દાવલશાહચોક ખાતે એક અઝીમુશાન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઔલાદે ગૌષે આઝમ, આલે રસુલ ખતીબે ઝીશાન હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબ-ઝેર નિગરાં સુન્ની દાવતે ઇસ્લામી માલેગાંવ તકરીર ફરમાવશે.                                                         વધુમાં, મોરબી શહેરના શેહઝાદા એ મદની સરકાર પીરતરીકત મુફતી સૈયદ સિદીકબાવા જીલાનીમીયા અને જામીયા ફૈઝાને દાવલશાહ સરકારનાં નાઝીમે આલા મોલાના અલ્તાફહુશેન તથા આમરણ સુન્ની મુસ્લીમ એન્ડ સાદાત જમાત હાજરી આપશે. આ પ્રોગ્રામમાં ફૈઝાને શાહ અબ્દુલ લતીફ ગ્રુપ જહેમત ઉઠાવી રહયું છે.

Related posts

*HELLO MORBI:ભાજપ પ્રદેશ અગ્રણીઓની હાજરી માં અવિરત સેવા બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓને સન્માનિત કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment