• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પંથક માં કેનાલ માંથી પાણી સંગ્રહ કરી તળાવ ભરવા ખેડૂતો દ્વારા મિટિંગ યોજાઈ*

આજ રોજ ઊડ..1 સિંચાઈ યોજના કેનાલમાંથી ઉનાળુ સીઝન માટે તળાવ ભરવા માટે ની ખેડૂતો મીટીંગ યોજવામાં આવી હતી…

આજ રોજ જામનગર કાર્યપાલક ઈજનેરશ્રી ની કચેરી ખાતે ઉડ..1 સિંચાઈ યોજના ના લાભાર્થી ખેડૂતો અને સરપંચ શ્રી ઓની એક મીટીંગ નું આયોજન કરેલ જેમાં ફ્લા સેક્સનમાં તળાવ ભરવા માટે અને ઉનાળુ સીઝન માટે પાણી કેનાલમાં છોડવા માટે ની રજુઆત થયેલ છે. જેમાં ખારવા જિલ્લા પંચાયત સીટના તાજેતરમાં વિજય થયેલ સદસ્ય શ્રી લખધીરસિંહ જાડેજા.રોજીયા

અને લીબુડા ગામ ના સરપંચ શ્રી બીપીનભાઈ નગપરા..APMC જોડિયા ના ડાયરેક્ટર શ્રી જીતેન્દ્ર ભાઈ ગાભવા..લીબુડા ગામ ના ખેડૂત આગેવાન શ્રી પ્રવીણભાઈ મારવાણીયા.. વાવડી ગામના કારૂભાઈ..ઉપસ્થિત રહયા હતા.ત્યારબાદ આજે બપોરે (૧૨..૩૦) વાગ્યે ઉડ..1 ડેમમાં થી કેનાલમાં પાણી છોડવા માં આવેલ છે.આ પાણી થી નીચેના ગામોના.સોયલ.નેસડા.વાવડી. લીબુડા.નથુવડલા. અને હડિયાણા તળાવમાં પાણી ભરાવાથી ખેડૂતો ને ફાયદા કારક રહેશે…

શરદ એમ.રાવલ..હડિયાણા.

8160670219

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*ટંકારામાં લતીપર ચોકડીએ ડાઈવર્ઝનનો ખાડો બન્યો અકસ્માત ઝોન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયાના બાલંભા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ના પટાંગણમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

Leave a Comment