• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઞૌરીદડ ગામે સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું*

ગૌરીદળ ગામ આખુ સેનીટાઈજર પન કરીયુરાજકોટ ના મોરબી રોડ પર આવેલ ગૌરીદળ ગામે ફરી લોક ડાઉન નો નીરણય… જે તારીખ 16.4.થી 21.4.સુધી નુ લોક ડાઉન વધારી ને જે તારીખ 5.5.2021 સુધી લોક ડાઉન કરેલ છે જેમા જીવન જરુરીયાત સવારે 8.થી 12.સુધી ચાલુ રેસે અને જો કોઈ 12.પછી દુકાન ચાલુ રાખે તો 1500.દંડ કરવા નો નીરણય દુધ છાસ તેમજ કરીયાણા ની દુકાનો ચાલુ રેસે તેમા ખાણી પીણી અને ચાની હોટલો બંધ રાખવા નો નીરણય તેમજ બારના ફેરીયા વાળા ને ગામમા આવાની સખ્ત મનાય છે ગૌરીદળ મા સારી રીકવરી હોવા થી ગામની ગ્રામ પંચાયત તેમજ વેપારીઓ હારે રહીને લીધો નીરણય

Related posts

*HELLO MORBI NEWS:જોડીયાના પીઠડ ગામની સીમ માથી ભારતીય બનાવટની વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી જોડીયા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ થી સન્માનિત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જૂનાગઢ:રામાનંદી સાધુસમાજનું ગૌરવ: ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.ઉર્વશી દેવમુરારી એ ત્રીજી વખત 𝐏𝐇𝐃 ની પદવી પ્રાપ્ત કરી*

editor

Leave a Comment