• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ભાજપ ટીમ દ્વારા જીરાગઢ ગામ ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

જોડીયા તાલુકા ભાજપ ટિમ અને અનુ .જાતિ .મોરચા દ્વારા સેવા સપ્તાહ ની ઉજવણી દરમ્યાન ભગવાન સ્વામિનારાયણ મંદિર ની પવિત્ર ભૂમિ પર જીરાગઢ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું .આ કેમ્પમાં 75 જેટલા રક્તદાતા ઓ રક્ત દાન કરવામાં આવ્યું હતું…

આ આયોજન ના મુખ્ય મહેમાન શ્રી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મૂંગરા સાહેબ ,ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ ,જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા સાહેબ ,જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી દિલીપભાઈ ભોજાણી સાહેબ ,જામનગર જિલ્લા અનુ .જાતિ .મોરચા ના પ્રમુખશ્રી નાથાભાઈ વારસાકિયા ,જોડીયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ચંદ્રિકાબેન અધેરા ,જેઠાભાઇ અધેરા ,જોડીયા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખશ્રી ઘનસ્યામભાઇ , જિલ્લા કારોબારી સભ્ય બાબુભાઇ હિંગડા , જોડીયા તાલુકા અનુ. જાતિ. મોરચા ના પ્રમુખશ્રી સુરેશભાઈ જાદવ ,મહામન્ત્રી જીતુભાઈ વઘેરા , ધ્રોલ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભીમજી મકવાણા ,ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરી , પ્રદ્યુમ્નસિંહ જાડેજા ,પ્રદેશ કારોબારી સભ્ય શ્રી હિતેષભાઇ ચનીયારા,કડિયા સમાજના આગેવાન રાઘવાણીભાઈ ,બાબુભાઇ ચૌહાણ , તેમજ ગામના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ શુભ કાર્ય માં આપણા સૌના લોકલાડીલા બહેન શ્રી પૂનમબેન માડમ દ્વારા બ્લડ ડોનેટ કરનાર તમામ વ્યક્તિ ને દિવાલ ઘડિયાળ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ………

શરદ એમ.રાવલ.. હડિયાણા…

🙏🙏🙏

Related posts

*મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી*

Hello Morbi

*મોરબી ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે રોપાઓનું વિતરણ*

Hello Morbi

 *મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ને જમણા ખાંભા માં ફેક્ચર*

Hello Morbi

Leave a Comment