• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોન યુવા સમિતિના હોદેદારોની થયેલ નિમણૂંક*

વિશ્ર્વ લોહણા મહા પરિષદની યુવા સમિતિના આંતર રાષ્ટ્રીય ઉત્સાહી પ્રમુખ ચિંતનભાઈ વસાણીએ સંસ્થાના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખ ધર્મેશભાઈ હરિયાણી,મંત્રીઓ હરિશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચી વસંતભાઈ અનારકટ તેમજ ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ સાથે ઘનિષ્ઠ ચર્ચાવિચારણા કરી ઉતર ગુજરાત ઝોનના યુવા સમિતિ પ્રમુખ તરીકે ખૂબ જ ઉત્સાહી,કર્મઠ,જાગૃત તેમજ ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર એવા ગાંધીનગરના જનકભાઈ જસવંતલાલ ઠકકર/પૂજારાની નિમણૂંક કરેલ છે.આ નિમણૂંકને સર્વત્ર સારો આવકાર મળેલ છે..

આ ઉપરાંત ઉતર ગુજરાત ઝોનના ત્રણેય રીજીઓનલ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.જેમાં ગાંધીનગર રીજીયન પ્રમુખ તરીકે ખેડબ્રહ્માના ધવલ ઠકકર,બનાસકાંઠા રીજીયન પ્રમુખ તરીકે ડીસાના યશ ડી.ઠકકર/મજેઠીયા તેમજ પાટણ રીજીયન પ્રમુખ તરીકે મહેસાણાના અમીત ઠકકરની પસંદગી કરવામાં આવેલ છે.આ બધા જ યુવાનો સાથે મળી સમગ્ર ઉતર ગુજરાતમાંથી ખૂબ જ હકારાત્મક અને સક્રિય એવા 300 યુવાનોની મજબૂત ટીમ બનાવી સમાજને વધારે ને વધારે ઉપયોગી થવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરશે…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની હરિદ્વાર યાત્રા વેળાએ આનંદધામની યાદગાર મુલાકાત*

editor

*જોડીયા ના પીઠડ ગામ ની તાલુકા શાળાના શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

*મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા 10 હજાર માસ્કનું વિતરણ*

Hello Morbi

Leave a Comment