• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા માર્કેટિંગ ના નવા ચેરમેન તરીકે જીવણસંગ શિવુભા પરમાર ની વરણી*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકા માં માર્કેટિંગ યાર્ડમાં નવા ચેરમેન તરીકે જીવણસગ શિવુભા પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેશભાઈ બીજલભાઈ મકવાણા ની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા.અને જોડિયા તાલુકાનભાજપના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા.ચિરાગ વાંક.ભીખાભાઇ નદાસણા.અને અન્ય યાર્ડના સદસ્યો અને જોડિયા APMC ના કર્મચારીઓ અને જામનગર જિલ્લા રજીસ્ટાર અધિકારી અને સ્ટાફ ની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો….

જોડિયા તાલુકા મીડિયા

સેલ કન્વીનર

શરદ એમ.રાવલ. હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:મોરબી ખાતે ચાલતા મહાનાટક જાણતા રાજા ના આવતીકાલઅને પરમ દિવસના સો વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે બંધ રહેશે વધુ વિગત માટે અહીં વાંચો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: શહેર ભાજપ યુવા મહામંત્રી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ શુભકામનાઓની વર્ષા*

editor

*HELLO MORBI:સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું*

editor

Leave a Comment