• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના લીંબુડા ગામે પાણીનું પરબ બનાવાયું*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકા લીંબુડા ગામ ના વતની એવા ધનજીભાઈ નથુભાઇ મારવાણીયા ના પુત્રનું કોરોના કાળ દરમ્યાન દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.પ્રવીણભાઈ ધનજીભાઈ મારવાણીયા તેમની સંભારણા યાદી માટે સ્વ.પ્રવીણભાઈ ના પુત્ર ચી. અભી પ્રવીણભાઈ મારવાણીયા દ્વારા ફલા ગામ સંપ થી નર્મદાની પાઇપલાઇન દ્વારા લીંબુડા ગામને મળતા પીવા ના પાણી પાઇપલાઇન મા મુકેલા એર વાલ્વ માંથી વેસ્ટ નીકળતું પાણી નો સદુઉયોગ કરવાનો વિચાર આવતા નીચેના પાણી સ્ટોરેજ માટે નીચે માટીની નાદ નળ વાળી મુકી ને ત્યાં થી પસાર થતા વટેમાર્ગુ તથા ખેત મજુર અને માલધારી પશુપાલકોને ચરાવવા જતા બધા લોકોને પાણી પીવા ની સારી સગવડ મળેલ છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી રઘુવંશી સમાજ ના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવીર સેના-મોરબી ના અગ્રણીઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શ્રી રાજ શક્તિ સેવા સંગઠન આયોજીત “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ન્યુઝ ફોર કાઠિયાવાડના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment