• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડા ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના નો કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા ગામે

સર્વને અન્ન, સર્વને પોષણ

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“

5 વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના..ભાગ રૂપે આજરોજ જાંબુડા ગામે પાર્ટી ના કાર્યકર્તા વડીલ શ્રી સૂર્યકાન્ત ભાઈ મઢવી… ગિરધર ભાઈ ઘાટોડીયા…મગન ભાઈ વાઘણી..જાંબુડા ગામ ના સરપંચ શ્રી ગામ ના કાર્યકતા આગેવાનો ના વરદ હસ્તે કીટ વિતરણ કારેલ…..

 

Related posts

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા તેજસ્વી દીકરી રીપલ આનંદભાઈ પી.ઠક્કર નું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

આવતીકાલથી અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી

Hello Morbi

*નવનિયુકત સી એમ જામનગર ના ધુવાવ ગામની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment