• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે ટંકારા ખાતે જરૂરિયાત મંદ ને અનાજ વિતરણ કરાયું*

*નૈમિષ સેજપાલ દ્વારા* ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી રૂપાણી સાહેબ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અને ઉત્સવ હેઠળ ગુજરાતના રેશનકાર્ડ ધરાવતા પરિ.વારને મુખમાં જ મિત્રો નો પ્રોગ્રામ કરવામાં આવ્યું છે મામલતદાર થી શુક્લા સાહેબ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ના પતિ પ્રભુભાઈ કામરીયા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદર પા મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા આગેવાનોએ કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ અલગ અલગ રાસન ની વસ્તુ આપતી દુકાનો પર અલગ-અલગ આગેવાનો દ્વારા લસણ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા એકમાં રસિકભાઈ દુબરીયા ના હસ્તે જેમાં સરપંચ શ્રી કાનાભાઈ ત્રિવેદીના હસ્તે અને જીતેન્દ્રભાઈ ખોખાણી ના હસ્તે એમ અલગ અલગ જગ્યાએ આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજરી આપવા માં આવી હતી જેમાં યુવા ભાજપના હસુભાઈ દુબરીયા તેમજ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ નિલેશભાઈ પટણી અને યુવા આગેવાન ભાવિન સેજપાલ હાજર રહ્યા હતા આમ જ ટંકારા તાલુકામાં મીતાણા અરવિંદ ભાઈ દુબરીયા હરબટીયાળી માં ગણેશભાઈ ના નમેરા ખીજડીયા માં રૂપસિંહ ઝાલા નેકનામ માં અલ્પેશભાઈ દલસાણીયા વગેરે આગેવાનોએ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમમાં હાજરી આપી સલાયામાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ ચંદ્રકાંત ભાઈ ઢેઢીઆગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા

Related posts

*72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : મોરબીમાં એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાયો*

Hello Morbi

*મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:લોહાણા અવશનનોધ બેસણું સાદડી*

editor

Leave a Comment