• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

લલીત નીમાવતકરોડો દેશવાસીઓ ના હ્રદય સમ્રાટ,

વિશ્વ ના ફલક પર હિન્દુસ્તાન નો ડંકો વગાડનારા કર્મયોગી રાજનેતા,

ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જી ને જન્મદિવસ નિમિત્તે

લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા

આજ રોજ નરેન્દ્રભાઇ મોદી સાહેબ જન્મ દિવસે લાલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દિકરી નો જન્મ થાય

તેમને ચાંદી નો સિક્કો દિકરી ભેટ સ્વરૂપે આપવામાં આવેલ

સાથે દર્દી ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું

લાલપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરશીભાઈ કરંગીયા તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘાનાભાઈ કાબંરીયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ તથા વેપારી ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય ભાવેશભાઈ નાગપરા તથા યુવા ભાજપ પ્રમુખશ્રી હીટલરભાઈ રોકડ તથા ઘરર્મેસભાઈ ઘમસાણીયા તથા બક્ષીપંચ જીલ્લા ઉપ પ્રમુખશ્રી ઉમેશભાઇ મેસવાણિયા તથા જીલ્લા ભાજપ યુવા પુર્વ પ્રમુખશ્રી જયેશભાઈ તૈરેયા તથા માર્કેટ યાર્ડ ડારેકટર કેતનભાઈ અઘેરા તથા તાલુકા ભાજપ અનુ મહામંત્રીશ્રી ભરતભાઈ મકવાણા તથા તાલુકા યુવા ઉપ પ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા તથા નિલેશભાઈ કરંગીયા

હસ્તે વિતરણ કરવામાં આવેલ

।। जिवेत शरदः शतम् ।।

Related posts

*ઘાટવડ ગામે હજરત રોશન શા પીર બાબા નો ઉર્ષ ભાઈચારા અને કોમી એકતાથી મનાવવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો યુવાન બાઈકથી કરશે ભારત ભ્રમણ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ આપી લીલી ઝંડી*

editor

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા કરાયું સ્વેટર વિતરણ*

Hello Morbi

Leave a Comment