• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડોક્ટર જીત અમીન ને દીકરી દેવોભવ ચિત્ર મોમેન્ટો આપી સન્માન કર્યું*

*ડોક્ટર ડોક્ટર જીત અમીન ને દીકરી દેવો ભવ ચિત્ર મોમેન્ટો આપી સન્માન કર્યું 👍બેના એક બની પરિવાર ધર્મ /સમાજ ધર્મ/ રાષ્ટ્રધર્મ અને માનવ ધર્મ જીવી બતાવે એનું નામ લગ્ન 🙏 આજરોજ ડોક્ટર મનોજ અમીન (ડી.એલ.એસ. ent hospital ) ડીસા જેઓના પુત્ર ડૉક્ટર જીત અમીન (એમ.એસ. ઈ. એન.ટી.) પુત્રવધુ ડોક્ટર સેજલ (એમ.ડી.એસ.) જે ઓના શુભલગ્ન પ્રસંગે શુભેચ્છા મિત્ર પરિવાર દ્વારા ભગવાનભાઈ બંધુ (સાહિત્યકાર )કનુભાઈ આચાર્ય ( સાહિત્યકાર) નાથાલાલ બ્રહ્મક્ષત્રિય (સામાજિક કાર્યકર ,ચિત્રકાર) બળદેવ રાયકા (ગુજરાત રાયકા ક્લબ, સામાજિક કાર્યકર) મહેશભાઈ મનવર (સામાજિક કાર્યકર )તેમજ ચંદુભાઈ એ.ટી.ડી .(રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક, ડીસા) દ્વારા દીકરી કેવો ભવન ચિત્ર મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ભગવાનભાઈ બંધુ જણાવ્યું કે આપને ડીસા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ વન ડોક્ટર તરીકે ની( ઈ એન ટી) વિભાગમાં એક સારી સમાજની સેવાની તક મળી છે જે ગૌરવની વાત છે. આપ ઉતરોતર આપના કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ*

Related posts

*મોરબી ના પીપળીરોડ પર આવેલ બેલા ગામની સીમના ગોડાઉનમાં ૩૦.૬૦ લાખના વિદેશી દારૂ સાથે ચાર ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાલંભા: દાઢીયારી મંદિર ખાતે ભજન ભોજન અને કીર્તનના ત્રિવેણી સંગમથી લહેરમુની બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગો ની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીસિંહ જાડેજા*

editor

Leave a Comment