• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે ફકીર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા*

“સમાજના અગ્રણીઓ આગેવાનો નું આવકાર સાથે સન્માન કરાયું”

 

જામનગર ના સિક્કા ખાતે તાજેતરમાં જ તારીખ 20 3 2022 ના રોજ સમસ્ત સુન્ની મુસ્લિમ ફકીર સમાજ સિક્કા દ્વારા ત્રીજા સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 20 દીકરીઓએ જીવનસાથી સાથે એક જ મંડપ નીચે નિકાહ શરીફ કલમા શરીફ પડ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભવો અગ્રણીઓ આગેવાનો અને હાજરી આપી હતી સમસ્ત સિક્કા ફકીર સમાજ દ્વારા ૭૫ જેટલી જીવન જરૂરિયાત ઘરવખરી પલંગ પથારી તેમજ વસ્તુઓ આપવામાં આવી હતી જે સખી દાતાઓના સહયોગથી સર્વે દુલ્હા દુલ્હન ને આપી દુઆઓ સાથે આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત સુન્ની મુસ્લિમ ફકીર સમાજ સિક્કા દ્વારા એકતા ના પ્રતીક સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો ને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોએ સારી એવી જહેમત ઉઠાવી હતી ત્યારે સિક્કા ફકીર સમાજ ના પ્રમુખ સલીમ મુલ્લા નું સન્માન સમસ્ત ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર ફકીર સમાજ દ્વારા શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અતિ ઉપસ્થિત રહેલા મહાનુભવો વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો હાજરી આપેલ હોય તેવા આગેવાન મહાનુભાવોનું પણ સમસ્ત સુન્ની મુસ્લિમ ફકીર સમાજ સમૂહ લગ્ન આયોજક દ્વારા સ્ટેજ પર સ્થાન આપી સન્માનિત કરાયા હતા જે સમગ્ર કાર્યક્રમની તસવીર માં નજરે પડે છે

Related posts

*જલારામ સત્સંગ મંડળ દ્રારા ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયા રૂપિયા ચાર લાખ* 

Hello Morbi

*HELLO MORBI: બજેટ ને હર્ષભેર આવકારતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ*

editor

*HELLO MORBI: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર જિલ્લા ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment