• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીજી દ્વારા વિશ્વમાં સર્વ પ્રથમ ઇફકો નેનો યુરીયા પ્લાન્ટ નું લોકાર્પણ કાર્યક્રમ ગાંધી મંદિર ગાંધીનગર થી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું*

શરદ એમ.રાવલ.હડિયાણા..

તા- 28 મેં 2022 ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શ્રી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અને યુરીયાના નેનો લીક્વીડ પ્લાન્ટનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું લાઇવ પ્રસારણ ગામ-હાડીયાના તા-જોડિયાં જી-જામનગર ખાતે યોજવામાં આવેલ હતું…આ કાર્યક્રમ જિલ્લા ના અન્ય 30 ગામ ના લગભગ 900 ખેડૂત મિત્રોને એ પણ લાઈવ પ્રસારણ થી નિહાળ્યું હતું..આ કાર્યક્રમ માં હાડીયાણા સે.સ.મન્ડલી ના પ્રમુખ અને ઇફકો ના RGB મેમ્બર શ્રી મગનભાઈ કાનાણી, હડીયાણા મન્ડલી ના મંત્રી -જગદીશભાઇ ઘેટિયા અને સહ.મંત્રી મુકેશભાઇ કાનાણી ,ગુજકોમાંસોલ પ્રતિનિધિ શ્રી જે.ડી.મેહતા અને ઇફકો ફિલ્ડ ઓફીસર શ્રી બલદેવ ભાઈ સામતિયા હાજર રહ્યા હતાં….

 

Related posts

*ટંકારામાં લતીપર ચોકડીએ ધમધમતી બજાર બપોર બાદ બંધપટેલ સમાજ એસોશિએશનની અપીલનું ચુસ્તપણે પાલન કરતા વેપારીઓ*

Hello Morbi

*HELLO MORBI: કોરોનાના સંક્રમણ અંગે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગાઈડ લાઇન*

Hello Morbi

*મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી*

Hello Morbi

Leave a Comment